એ તો તમે જાણોજ છો કે વિશ્વના પ્રત્યેક જીવ આનંદ જ ચાહે છે. પરંતુ એ આનંદ શું છે ? ક્યાં છે ? કેવી રીતે મળી શકે ? વગેરે સવાલોના સહી ? સહી જવાબ ન જાણવાના કારણેજ બધા જીવ એ આનંદ થી વંચીત છે. હિન્દુ ધર્મ ગ્રન્થોમાં અનેક ધર્માચાર્ય થયા અને એ લોકો એ પોત પોતાના અનુભવોના આધાર પર અનેક ગ્રન્થ લખ્યા જેમા પરસ્પર વિરોધાભાસ જેવુ છે. પાઠકજન એ ગ્રન્થોને વાંચીને કોઇ પણ નિશ્ચય પર નથી પહોચી શકતા. એટલુજ નહિ પણ વધારે શંકાશીલ થઇ જતા હોય છે.
આ ‘પ્રેમરસ-સિદ્ધાંત’ ગ્રન્થ ની પ્રમુખ વિશેષતા એજ છે કે તે બધા વિરોધી સિદ્ધાન્તો નો સુંદર સરલ ભાષામાં સમન્વય કરવામાં આવેલ છે. આચાર્ય ચરણને વેદો, શાસ્ત્રોના પ્રમાણોના ઉપરાન્ત દૈનિક અનુભવો ના ઉદાહરણો દ્વારા સર્વ સાધારણ ના લાભ ના દૃષ્ટિકોણને રાખીને વિષયોનું નિરુપણ કર્યું છે. આમ તો જ્ઞાન ની કોઇ સીમા નથી હોતી છતા પણ આ નાના ગ્રન્થમાં જીવનુ ચરમ લક્ષ્ય, જીવ અને માયા તથા ભગવાનનુ સ્વરૂપ, મહાપુરુષનો પરિચય, કર્મ, જ્ઞાન, ભક્તિ સાધના વગેરેનુ નિરૂપણ કર્યું છે. જેથી જન સાધારણ સહજતાથી સમજી શકે. સાથે સાથે બધીજ શંકાઓનુ પણ સમાધાન કરી શકે છે.
આચાર્ય ચરણ કોઇપણ સમપ્રદાય વિશેષ થી સમબદ્ધ નથી. એટલે એમના આ ગ્રન્થમાં બધા આચાર્યો નુ સમ્માન કરવામાં આવ્યુ છે. નિરાકાર, સાકાર બ્રહ્મ અને અવતાર રહસ્યનું પ્રતિપાદન તો અનોખુજ છે. અન્તમાં કર્મયોગ સમબન્ધી પ્રતિપાદન પર વિશેષ જોર દેવામાં આવ્યુ છે, કારણ કે બધા સંસારી કાર્યોને કરતા કરતા જ સંસારી લોકોને પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે. આ ગ્રન્થના વિષયમાં શુ મુલ્યાંકન કરવુ. બસ ગાગર માં સાગર ની જેમ સમ્પૂર્ણ તત્વજ્ઞાન ભર્યું છે જેનુ પાત્ર જેટલુ મોટુ હશે તે તેટલોજ મોટો લાભ લઇ શકશે. એટલુજ નિવેદન છે કે પાઠક એકવાર જરૂર વાચે.
Prem-Ras-Siddhant - Gujaratiप्रकार | विक्रेता | मूल्य | मात्रा |
---|

भाषा | गुजराती |
शैली / रचना-पद्धति | सिद्धांत |
विषयवस्तु | जीवन परिवर्तनकारी, सर्वोत्कृष्ट रचना, स्वयं को जानो, कर्मयोग, भक्तियोग, क्यों और क्या?, अध्यात्म के मूल सिद्धांत, तत्वज्ञान |
फॉर्मेट | पेपरबैक |
वर्गीकरण | प्रमुख रचना |
लेखक | जगद्गुरु श्री कृपालु जी महाराज |
प्रकाशक | राधा गोविंद समिति |
पृष्ठों की संख्या | 356 |
वजन (ग्राम) | 412 |
आकार | 14 सेमी X 22 सेमी X 2.2 सेमी |
आई.एस.बी.एन. | 9789390373192 |